પાણી ભરો – ૧, ૪, ૮, ૯

સાભાર -   શ્રી. જ્યોતીન્દ્ર શુકલ 

નીચેના ચિત્રમાં બે વાસણ છે. એકનું કદ ૯ લિટર છે અને બીજાનું ૪ લિટર છે. બાજુમાં સિન્ક અને પાણીનો નળ છે. એમાંથી તમે આ બે વાસણ ભરી શકો છો અને ખાલી કરી શકો છો.

     આ બે વાસણ વાપરી તમારે જુદા જુદા કદમાં પાણી માપીને રાખવાનું છે. એક થી માંડીને ૯ લિટર સુધી આમ પાણી માપીને ભરી શકાય છે.

   તો એ નવે નવ માપ શી રીતે કરી શકાય?

 

[૧] -  નીચેના ચિત્ર જુઓ
Step1 Step2

Step3 Step4

Step5 Step6
[1] N - F -F

[9]  અને [૪] સમજાવવા પડે તેમ નથી !

[8]

Step1 Step2

Step3 Step4


 બીજાં માપ વધારે સ્ટેપ માંગી લે છે. એની રીત હવે પછી !

2 thoughts on “પાણી ભરો – ૧, ૪, ૮, ૯”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *