વિડિયો દ્વારા શિક્ષણ – ૧, I.I.T. , New Delhi

    બદલાતા જમાના સાથે તાલ મિલાવીને શિક્ષણક્ષેત્રમાં પણ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો ઉપયોગ કૂદકે કે  ભૂસકે વધી રહ્યો છે. 

    આ શ્રેણીના લેખોમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા ઈ-શિક્ષણના ક્ષેત્રમાં થઈ રહેલા કામની માહિતી આપવામાં આવશે.

————————–

    આઈ.આઈ.ટી. – દિલ્હીએ પણ આ દિશામાં મહત્વનું પ્રદાન કર્યુ ં છે. 

      જીવ શાસ્ત્ર ( Biology) ની પ્રારંભિક સમજ આપતો આ એક વિડિયો જુઓ…

અને  Genetics ની સમજની  શરૂઆત કરતો આ વિડિયો પણ જુઓ –

સાભાર –  શ્રી. મનીશ પંચમતિયા

તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *