પંદર વર્ષનો માસ્ટર !

     ચાર વર્ષ પહેલાં કેલિફોર્નિયાના સેક્રેમેન્ટો યુનિવર્સિટીમાંથી  ગ્રેજ્યુએટ થયેલા તનિષ્ક અબ્રાહમે  હવે પી.એચ.ડી. માટે કમર કસી છે. 

     એમાં શું નવાઈ? નવાઈ એ કે, તેની ઉમર માત્ર ૧૫ વર્ષની છે!  ચાર જ વર્ષની ઉમરે તેને પહેલા ધોરણમાં પ્રવેશ મળી શક્યો હતો. મૂળ ભારતના કેરાળા રાજ્યમાંથી અમેરિકા સ્થાયી થયેલા શ્રી. બીજુ અબ્રાહમ સોફ્ટવેર એન્જિનિયર છે, અને માતી તેજી પશુઓ ની ડોક્ટર છે. (veterinarian) છે. તેની નાની બહેન તાયેરા પણ ભણવામાં બહુ જ હોંશિયાર છે.

    તનિષ્કની ઘણી બધી વિગતો, ફોટા અને વિડિયો ઈન્ટર નેટ ઉપર મળી શકશે . પણ આ વિડિયો તો અહીં

The Better India ઉપરના આ લેખમાં તેનો રસપ્રદ પરિચય છે.

તનિષ્કનો એક વિચાર...

People should go to university and college when they are ready, not when they are old enough to go.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *