કોયડો – ત્રિકોણની પટ્ટીઓનું ક્ષેત્રફળ 10 August 20189 August 2018 suresh jani ઉપરના ત્રિકોણમાં લીલી અને પીળી પટ્ટીઓની ઊંચાઈ સરખી છે. લીલા ભાગનું કુળ ક્ષેત્રફળ ૧૪૫ છે. પીળા ભાગનું કુલ ક્ષેત્રફળ કેટલું? ૧૪૫ ૧૧૬ ૧૩૫ ૧૨૦ જવાબ બતાવો૧૧૬… કારણ કોમેન્ટની જગ્યામાં લખો