સાભાર - શ્રી. વિનોદ પટેલ
હરિયાણાના નાના કસ્બા પાણીપતની ૧૦ વર્ષની ઉમરની જાન્હવી ૧૦ મા ધોરણમાં અભ્યાસ કરે છે. જાન્હવીની ખાસિયત એ છે કે એણે ૧૦ વર્ષની નાની ઉંમરમાં એની જાતે, કોઈ પણ શિક્ષકની મદદ વગર, ઈન્ટરનેટની મદદથી જુદી જુદી ૧૩ ભાષાઓ જેવી કે અંગ્રેજી, અમેરિકન અંગ્રેજી, સ્કોટીશ, કેનેડીન, અરબી, ઓસ્ટ્રેલિયન, ફ્રેન્ચ, જાપાનીઝ, સ્પેનીશ, સ્વીડીશ, હરિયાણવી , હિન્દી વિ. શીખી લીધી છે - અને તે પણ એની બોલવાની ઢબ (accent) સાથે.
જાન્હવી પુરા વિશ્વાસ સાથે આ બધી ભાષાઓની જુદી જુદી accent ને એક શિક્ષકની અદાથી સમજાવી શકે છે. જાન્હવી બી.બી.સી. ની ન્યુઝ એન્કર બનવાની ખ્વાહેશ રાખે છે.
જાહ્નવીને અભિનંદન અને શુભેચ્છાઓ.
Excellent. Hearty congratulations to Jhanvi. Great achievement at this young age. Enthusiasm in herself and encouragement given by her teacher father could bring her talent on the surface. Basically she is very intelligent and help, encouragement given by family members and school teachers helped her to show her best of the best. They all need to be appreciated.
Now it comes to the State Government and its educational department. The minister sitting in the chair of education minister should have high qualifications and enthusiasm to give best of the best education to the students. Make students think and be research minded…and practical. Mugging is the greatest enemy of the real / true knowledge. India has highly talented children / students. They need right person and right type of schools to help them develop their talent.
Jhanvi is one example.
Education department in any institution must be run without politics and politicians should be prohibited to enter the education department. POLITICIANS ARE THE GREATEST ENEMIES OF THE SOCIETY….Common man…common citizens. MONEY and RICH people / politicians ,without any right qualification are the greatest enemies of future generations.
Thanks.