કોયડો – કાલીદાસનો ભાઈ! 15 August 201813 August 2018 suresh jani કાલીદાસના ભાઈનું નામ શું હતુ? તેનો વ્યવસાય શું હતો? જવાબ જુઓ અદિદાસ( Adidas) જૂતા વેચવાનો
વાહ, કહેવું પડે! કોઈએ પણ આ વિચાર્યું નહિ હોય, સિવાય કે સુરેશભાઈએ !
અરે વાહ!
સહેલાઇથી ખ્યાલ ન આવે !