કોયડો – એડમીશન ! 6 September 20188 September 2018 suresh jani સસલું અને કાચબો બન્ને આઈ. આઈ.ટી. માં જોડાવા ગયા. પરીક્ષામાં કાચબાને ૮૪% માર્ક મળ્યા અને સસલાને ૯૫% . પણ એડમીશન કાચબાને જ મળ્યું. પ્રશ્ન – શા માટે? જવાબ જુઓ સ્પોર્ટ્સ ક્વોટા !