2 thoughts on “તાળું અને ચાવી શી રીતે કામ કરે છે?”
તાળું-ચાવી- આ બંને શબ્દો અને બંને વસ્તુઓ આપણા માટે ખુબ સામાન્ય છે.
આપણે તાળા અને ચાવીનો ઉપયોગ સદીઓથી કરતા આવ્યા છીએ તેથી
કદાચ તેમના વિષે જાણવાની તાલા(તાળા?)વેલી હવે એટલી રહી નથી.
પરંતુ ખરું કહું તો મને આ બંને વસ્તુમાં ખૂબ રસ પડ્યો
અને આજે આનંદ

બાળકોને માટે અને મોટેરાઓ માટે પણ જેમણે તાળા ચાવી ફક્ત વાપર્યા જ છે પરંતું તેના કામ કરવાના નિયમો નથી જાણયા.
સરસ. લેસન.
અભિનંદન.
અમૃત હઝારી.