ૠત્વિજની માળાઓ

 

 

ૠત્વિજ ભટ્ટ, લન્ડન, યુ.કે.

      મીના અને અર્પણ ભટ્ટનો ૨૦ વર્ષનો દીકરો ખાસંખાસ છે. ભારતમાં જન્મેલો ઋત્વિજ ૧૦ વર્ષથી લન્ડનમાં રહે છે.  દેશમાં મળવી મુશ્કેલ હોય, તેવી કેળવણી તેને લન્ડનમાં મળે છે.

     દિલથી સાવ ભલા ભોળા ઋત્વિજને મળીએ, તો તે દિવ્ય બાળક છે, એની પ્રતીતિ આપણને થઈ જાય.   

 

 

2 thoughts on “ૠત્વિજની માળાઓ”

  1. દિવ્યાંગ બાળકોને બીજા અંગોમા વિશેસ શક્તિ આપી હોય છે
    આમ ઋત્વિજ જેમ બીજા બાળકોને પણ આવી સગવડ મળે તેવો પ્રયાસ કરવો જોઇએ
    ધન્યવાદ આ વાત પ્રકાશમા લાવવા બદલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *