એક બિલાડી જાડી – જોડકણું

એક બિલાડી જાડી,
એણે પહેરી સાડી,

સાડી પહેરી ફરવા ગઈ,
તળાવ દેખી તરવા ગઈ,

તળાવમાં તો મગર,
બિલ્લીને આવ્યા ચક્કર,

સાડી છેડો છૂટી ગયો,
મગરના મોંમાં આવી ગયો,

મગર બિલ્લી ખાઈ ગયો.

 – લોક પ્રચલિત

 

 

સાભારધ્વનિ – કંદર્પ [ બાલઘર

One thought on “એક બિલાડી જાડી – જોડકણું”

Leave a Reply to pragnaju vyas Cancel reply

Your email address will not be published. Required fields are marked *