એક નવી શરૂઆત – ચિત્રમેળો

 

     અમને જણાવતાં આનંદ થાય છે કે, આણંદની નજીક આવેલ  ચિખોદરા  ગામની આનંદ  કન્યા શાળામાં, ઈ-વિદ્યાલયના અનુરોધથી ચિત્રમેળો શરૂ કરવામાં આવ્યો છે. આનંદ કન્યાશાળાના શિક્ષકો છાયાબહેન ઉપાધ્યાય અને મહેશ મેકવાન બહુ જ ખંત અને ઉત્સાહથી આ મેળાનું સંચાલન કરી રહ્યા છે.

     એક મહિના સુધી દર શનિવારે બાળકો આમ ચિત્રો દોરશે અને એમાંથી પસંદ કરેલાં ચિત્રો ઈ-વિદ્યાલય પર પ્રકાશિત કરવામાં આવશે. 

♥ ♥ ♥ ♥ ♥ ♥

anand_kanya_shala_2
kid_creation
anand_kanya_shala_1
anand_1
anand_2

One thought on “એક નવી શરૂઆત – ચિત્રમેળો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *