અનેરી સમીર વ્યાસ
નેવાર્ક, કેલિફોર્નિયા, યુ.એસ.
ભૈરવી અને સમીર વ્યાસની ૧૨ વર્ષની દીકરી 'અનેરી' વાંચનની શોખીન તો છે જ; પણ અવનવા ક્રાફ્ટમાં પણ બહુ જ રસ ધરાવે છે. એનો એક હોબી પ્લાસ્ટિકના પર્લર મણકા ( Perler beads) ને જાતજાતના ખીલીવાળા બોર્ડ ( peg board) પર ગોઠવી અવનવી ડિઝાઈનો બનાવવાનો પણ છે.
તેણે અને તેની બહેન દિયાએ બનાવેલાં મોડલોમાંથી થોડાંક સામે બતાવ્યા છે. આવી ડિઝાઈનો બનાવવાની રીત ....
અનેરીએ વાપરેલા પેગ બોર્ડ છેક નીચે બતાવ્યા છે -
Very nice art Aneri. Keep it up and make it innovative by your own designs.
Very nice art Aneri. Keep it up and if possible make your own designed creations then it will be very innovative.All best wishes.
Aneri Good interest and talent. Keep up the good work
good work
keep it on
Excellent job Dear Aneri
excellent work.
So nice art Aneri.
good job Aneri. keep it up
સુંદર