કોયડો – નવનો આંકડો 30 August 201823 August 2018 suresh jani એકથી સો સુધીની સંખ્યામાં નવનો આંકડો કેટલી વાર આવે છે? ૧) ૧૧ ૨) ૧૮ ૩) ૧૯ ૪) ૨૦ વખત જવાબ જુઓ૨૦ વખત ........ ૧થી ૮૯ સુધી ૯ વાર ૯૦થી ૯૮ સુધી ૯ વાર ૯૯ માં ૨ વાર