આજે આકસ્મિક જ નેટ ઉપરથી એક અદભૂત માતા અને શિક્ષક વિશે જાણ થઈ - ડો. નીના પિયુષ વૈદ્ય
તેમની જાણ તો થઈ, 'અક્ષરનાદ' પરથી - આ પોસ્ટમાંથી
બાળ ઉછેરનાં નિષ્ણાત ડો. નીના બહેનના એ અંગે ઘણા બધા લેખ 'અક્ષરનાદ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. [ અહીં .....] તેમના વિશે અને તેમના કામ વિશે વધુ જાણવાની ઇચ્છા થઈ અને ગૂગલ મહારાજે એમના બ્લોગ તરફ વાળ્યો અને બાળકોની સર્જકતા ખીલે તેવા અવનવા નુસખા મળી આવ્યા!

એમાંના થોડાક નીચે દર્શાવ્યા છે.

મણકાઓની માળા

પ્લાસ્ટિકની ખાલી બાટલીઓના રમવા માટે ઘણા બધા ઉપયોગ.

કાગળની ડીશો

પ્લાસ્ટિકની ખાલી બાટલીઓના રમવા માટે ઘણા બધા ઉપયોગ.

આકારોની ઓળખ

રંગીન દોરીઓ

મીઠાઈનું બોક્સ અને સ્ટ્રો

રંગીન દોરીઓ

કાગળના પ્યાલા
ખુબજ સુંદર બ્લોગ છે પહેલી જ નજરે પસંદ આડે એવો આ બ્લોગ બાળકો ને ખૂબ ગમતો હશે.
તમારા બ્લોગ ખુબ સરસ હોય છે .થોડા સમય થી મેં પણ બ્લોગ લખવાની શરૂઆત કરી છે . આ મારી બ્લોગ નિ લિંક છે.