ઉખાણું – ૧૮ 19 November 201830 October 2018 suresh jani - શ્રીમતિ પૂર્વી મલકાણ તૂંબડાં જેવુ માથું લઈને, ધમધમ કરતો જાય સૂપડા જેવા કાન હલાવી ઊભો ઊભો ન્હાય. કોણ? જવાબ જુઓ હાથી