ઉખાણું – ૧૭ 12 November 20185 November 2018 suresh jani - પી.કે. દાવડા લાંબું લાંબું લસપસ ત્રણ માથાં ને દસ પગ કોણ? જવાબ જુઓ કોશ (કુવામાંથી ખેતર માટે પાણી કાઢવા બે બળદના અને એક હાંકનારનું મળીને ત્રણ માથાં. બે બળદના ચાર ચાર પગ અને એક કોશ હાંકનારના બે પગ મળીને દસ પગ ( ૮ +૨ ). અને )