- નિરંજન મહેતા
સવાલ |
જવાબ |
રામાયણમાં સૌમિત્રને નામે કોણ ઓળખાય છે? | લક્ષ્મણ |
૧૯૨૦માં મહાત્મા ગાંધીએ કઈ વિદ્યાપીઠની સ્થાપના કરી હતી? | ગુજરાત વિદ્યાપીઠ |
યુનાઈટેડ નેશન્સમાં ભારતની એક મહિલા પ્રથમ મહિલા પ્રમુખ હતા જે ભારતના એક રાષ્ટ્રના રાજ્યપાલ પણ હતાં તો તે કોણ? | શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત |
૨૦૧૯મા ‘ચંદ્રાયન’ મિશન માટે જે લેન્ડર ઉપયોગમાં લેવાનું છે તેને જે વ્યક્તિનું નામ અપાયું છે તે કોણ? | વિક્રમ સારાભાઈ |
ભારતની ભૂમિ સીમા સાથે જોડાયેલા રાષ્ટ્રોમાંથી કયું રાષ્ટ્ર ભારત રાજ્યો સાથે ઓછામાં ઓછી સીમાઓથી જોડાયેલું છે? | ભૂતાન જે ચાર રાજ્યો સાથે સીમાથી સંકળાયેલું છે – સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ અને પશ્ચિમ બંગાળ. |
નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.