કોયડો 16 November 201814 November 2018 suresh jani સાભાર - શ્રી. શિરીષ દવે, અમદાવાદ એવી કઈ ખાવાની વાનગી છે કે જે રંધાય ત્યારે ખૂબ જ ગરમ હોય, પણ કોઈ એમ ન કહે કે, "મારે એ વાનગી ગરમ ગરમ ખાવી છે." બોલો કઈ વાનગી? જવાબ જુઓપાપડ