થોમસ એડિસને વીજળી શક્તિનું પ્રકાશમાં રુપાંતર કરવાનો, વીજળીના બલ્બનો પહેલો સફળ પ્રયોગ જાહેરમાં જનતાને ૩૧, ડિસેંબર ૧૮૭૯માં મેન્લો પાર્ક, ન્યુ જર્સી, અમેરિકામાં કરી બતાવ્યો.
૨૦૦૦ વરસ પહેલા રોમનો રાજા જુલિયસ સિઝર બાદશાહી રીતે તરણકુંડમાં સ્નાન કરતો.
ના...રે...ભાઇ...! મને તો એ બિચારો બહુ ગરીબ દેખાય છે. આ જુઓને, એના ઘરમાં વીજળીનું કનેકશન પણ નથી.
One thought on “જુલિયસ સીઝર”