- નિરંજન મહેતા
કોઈને નોતરું આપવા માટે આપણે સારી ભાષામાં ‘આમંત્રણ’ કે ‘નિમંત્રણ’ શબ્દ વાપરતા હોઈએ છીએ. હવે આપણો સવાલ :
આમંત્રણ અને નિમંત્રણ માં શું ફરક?
જવાબ :
આમંત્રણ હંમેશા મોટા સમૂહ માટે હોય, નિમંત્રણ હંમેશા વ્યક્તિગત અથવા નાનકડા સમૂહ માટે હોય! અને એટલે જ ‘જાહેર આમંત્રણ’ લખાય, જાહેર નિમંત્રણ એમ ન લખાય.
મળ્યું ને નવું જાણવા?
સાચેજ નવું જાણવા મળ્યું