ઉખાણું – ૨૩ 24 December 201815 December 2018 suresh jani - શ્રીમતિ પ્રવીણા કડકિયા કાન સાથે પ્રીતિ મારે મુખડાની માયા ભારે વણ દેખે વહાલ વરસે બોલો,બોલો ,બોલો હું કોણ? જવાબ જુઓ સેલ ફોન