- નિરંજન મહેતા
સવાલ |
જવાબ |
ભારતના કયા વડાપ્રધાને પોતાનો સંપૂર્ણ કાર્યકાળ બે વખત પૂરો કર્યો હતો? | મનમોહનસિંહ |
સમ્રાટ અશોક બુદ્ધ ધર્મના પ્રચાર માટે ભારત બહાર કયાં ગયા હતા? | શ્રીલંકા |
સૌરમંડળના કયા ગ્રહ પર એક લાલ ડાઘ દેખાય છે? | બૃહસ્પતિ (જ્યુપિટર) |
વિશ્વના કયા રાષ્ટ્રમાં સૌથી વધુ રાજ્યો છે ? | યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા – ૫૦ રાજ્ય. |
રામાયણમાં જે વાનર રાજ્યનો ઉલ્લેખ છે તે રાજ્ય કયું? | કિષ્કિન્ધા |
નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.