‘વિશ્વનો મોસ્ટ વોન્ટેડ ડ્રગ માફિયા અલ ચાપો ફરી વખત પકડાઇ ગયો .. ત્યારે સમાચાર પ્રમાણે ગુજરાતમાં શાંતિ અને સલામતીની થઇ રહેલી વાતો વચ્ચે રાજ્યમાં ડ્રગ માફિયા તત્વો ૫ણ બેકાબુ બન્યા ….’ આવા સમયે જન કલ્યાણમા આવા કાર્ટુન વધુ અસરકારક રહે છે.ધન્યવાદ
આભાર, મારો પ્રયત્ન એ જ છે કે બાળકોને એવી પુર્વમાહિતી આપવી
કે એ લોકો આવા માર્ગે જાય જ નહીં, ખરીદાર જ ન હોય એવો ધંધો
માફિયા કરે જ નહીં, પણ દુઃખ સાથે એ પણ જણાવવાનું કે ઘણી જગ્યાએ
પિતા જ વ્યસની હોય છે એનું અનુકરણ બાળકો કરે છે.