કોયડો – વર્તુળની પરિમિતિ 17 January 201911 January 2019 suresh jani બન્ને વર્તુળોને આવરી લેતા લાલ પરિઘની પરિમિતિ કેટલી? જવાબ જુઓ ૧૨ π કારણ...આ આકૃતિ પરથી મળી જશે.