નવી વેબ સાઈટ છ મહિના પૂરા કરે છે.

    ઈ-વિદ્યાલયના સમર્થકો અને વાચકોને જણાવવાનું કે, ૧૮, જુલાઈ - ૨૦૧૮ ના દિવસે  શરૂ થયેલી ઈ-વિદ્યાલયની આ નવી વેબ સાઈટે છ મહિના પૂરા કર્યા છે. આ ગાળાનું સરવૈયું -

 • કુલ પીરસાયેલી સામગ્રી - ૮૭૫ પોસ્ટ 
 • પાનાં                            -  ૧૬
 • મુખ્ય વિભાગો              -  ૪૭
 • પ્રદાન વીરો                  -   ૩૬
 • ખાસ લેખ શ્રેણીઓ       - ૮
 • કોમેન્ટ                          - ૪૫૬
 • મુલાકાતી આંક            - ૧,૮૩, ૯૭૬

પ્રદાન કરનાર સૌ મિત્રોનો
સમર્થકોનો
અને વાચકોનો
હૃદય પૂર્વક આભાર. 

છેલ્લે... એક જાહેર વિનંતી...

 

4 thoughts on “નવી વેબ સાઈટ છ મહિના પૂરા કરે છે.”

 1. ખૂબ ખૂબ અભિનંદન…
  ઇ વિદ્યાલય સમગ્ર વિશ્વભરનાં બાળકો માટે મહત્વનું પ્લેટફોર્મ સાબિત થશે….

  સૌ સંચાલકો અને વાહકોને અભિનંદન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *