ઉખાણું – ૨૮ 28 January 201920 January 2019 suresh jani - નિરંજન મહેતા કાળા ઘોડા પર સફેદ સવારી એક ઉતરે તો બીજાની વારી થઇ રહે એવી તૈયારી કે કોઈ ન રડે ભૂખની મારી. જવાબ જુઓ તવો અને રોટલી