ઉખાણું – ૩૦ 11 February 201920 January 2019 suresh jani - નિરંજન મહેતા એક રાજાની અનોખી રાણી પૂંછડીએ પીએ પાણી પીએ તો જ તે જીવતી રહે ન પીએ તો મરી જાય. જવાબ જુઓ દિવાની વાટ