૩૬ વર્ષના, કેન્યાના ફ્રાન્સિસ્કન પાદરી અને શિક્ષક પીટર તબીચીને ૨૦૧૯ માટેનું, દસ લાખ ડોલરની માતબર રકમનું, ગ્લોબલ ટીચર પ્રાઈઝ દુબાઈ ખાતે એનાયત થયું છે. કેન્યાના નાનકડા પ્વાની ગામનો આ શિક્ષક એના પગારનો ૮૦ % ભાગ બાળકોના શિક્ષણ માટે વાપરી નાંખતો આવ્યો છે. એ ગામમાં એટલી તો દારૂણ ગરીબી છે કે, કોઈ બાળકોને શાળાએ મોકલવા તૈયાર ન હતું. પણ પીટરે અવનવી પદ્ધતિઓ અપનાવી આવા પછાત વિસ્તારમાં જાગૃતિ આણી છે.
ઈનામ લેવા પીટર દુબાઈ ગયો, એ એની પહેલી હવાઈ મુસાફરી હતી!
વિગતે માહિતી અહીં વાંચો .