પ્રાણીઓનાં બચ્ચાં

     - પૂર્વી મલકાણ

૧) ગાયનું  બચ્ચું -  વાછરડું 
૨) ભેંસનું બચ્ચું  -  પાડું
૩) ઘેંટાનું બચ્ચું  - ગાડરું
૪) બકરીનું બચ્ચું  -  લવારું
૫) કૂતરાનું બચ્ચું  -  ગલૂડિયું
૬) બિલાડીનું બચ્ચું  -  મીંદડું
૭) ઘોડાનું બચ્ચું  -  વાછેરું
૮) ઊંટનું બચ્ચું  -  બોતડું
૯) હાથીનું બચ્ચું  -  મદનિયું
૧૦) ગધેડાનું બચ્ચું  -  ખોલકું
૧૧) મરઘીનું બચ્ચું  -  પીલું
૧૨) સાપનું બચ્ચું  -  કણો
૧૩ ) સિંહનું બચ્ચું  - સરાયું અથવા ભુરડું

અને.....

માણસનાં બચ્ચાંને?  .... બાબો કે બેબી કહેવાય !

--------

વાછરડું
વાછરડું
પાડું
પાડું
ગાડરું
ગાડરું
લવારું
લવારું
ગલૂડિયું
ગલૂડિયું
મીંદડું
મીંદડું
વછેરું
વછેરું
બોતડું
બોતડું
મદનિયું
મદનિયું
ખોલકું
ખોલકું
પીલું
પીલું
કણો
કણો
સરાયું/ ભુરડું
સરાયું/ ભુરડું

2 thoughts on “પ્રાણીઓનાં બચ્ચાં”

  1. સ રાસ
    કેટલાક આજે જાણ્યા !

    આ બધા બોલે તેને શું કેવાય ?
    ગાય – ભેંસ : ભાંભરે
    ઘો ડો : હણ હ ણે
    સિંહ : ગર્જના કરે
    ચકલી : ચી ચી કરે
    મોર : ટહુકે
    કબુતર : ઘુ ઘુ કરે
    …..

  2. આજ પ્રમાણે તેની માદા વિષે પણ ને ઘર વિષે પણ માહિતી
    આપવી જોઈએ…।?સરસ માહિતી ..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *