સાભાર - વિશાલ રહેવર
બળબળતા રણમાં એક આંધળો આરબ ફસાયો છે. એની પાસે એક શીશીમાં બે લાલ અને બે લીલી ગોળીઓ છે. એને એ ખબર છે કે, જો તે એક લાલ અને એક લીલી ગોળી ગળી જાય તો એની તરસ સંતોષાય અને એને રણમાંથી ભાગી છૂટવાનો રસ્તો મળી જાય. આ સિવાય તે મરી જાય તેમ છે.
પણ એ અક્ક્લવાન આરબ બચી જાય છે. શી રીતે ?
બન્ને ઉતરો તર્કશુધ્ધ છે
આભાર