કોયડો – ગુજરાતનાં શહેરો 19 July 201919 July 2019 suresh jani ઉપરના દરેક ચિત્રમાં ગુજરાતનું એક શહેર સંતાડેલું છે ! શોધી બતાવશો ને? જવાબ જુઓ સિદ્ધપુર આણંદ કડી પાટણ મોરબી રાજકોટ ભાવનગર જામનગર ગાંધીનગર ઉત્સાહમાં આવી જાઓ તો આવા બીજાં ચિત્રો બનાવી આપો અથવા એના માટે આઇડિયા આપો !