માનભાઈની સ્કૂલ બસ

જૂની એક યાદ...

આજ થી ૬૦/૭૦ વર્ષ પહેલાં ભાવનગરમાં શાળા માં જવા સ્કુલબસ કે રીક્ષા ન હતી. ત્યારે શીશુવિહાર ના શ્રી માનભાઈએ બાળકો ને સ્કુલે જવા આવવાની સલામતી માટે છાપરાવાળી હાથ લારી બનાવરાવી હતી તેનો અપ્રાપ્ય ફોટો...

આ હદ સુધી સેવા કરવાની ક્ષમતા હોય તે જ સાચો માર્ગદર્શક બની શકે...
શ્રી માનભાઈ ભટ્ટને વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *