નવાં તંત્રી – મિતલ પટેલ

        અમને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, ઈવિદ્યાલયના તંત્રીમંડળમાં અરવલ્લી જિલ્લામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં શ્રીમતિ મિતલ પટેલ આજથી અમારી સાથે ગુજરાતનાં બાળકો, વિદ્યાર્થીઓ , વાલીઓ અને શિક્ષકોની સેવામાં જોડાયાં છે.

      મિતલબહેનને અભિનંદન અને હાર્દિક સ્વાગત,

      બાળકો સાથે કામ કરવાનો એમનો બહોળો અનુભવ ઈ-વિદ્યાલયને એક નવી ક્ષિતિજમાં દોરી જશે એવી અમારી અભિપ્સા છે.

Mittal_Patel_1

2 thoughts on “નવાં તંત્રી – મિતલ પટેલ”

  1. ઇવિદ્યાલયમાં આપનું સ્વાગત છે મિત્તલબેન.
    તમારા વિચારો વધુથી વધુ વિધ્યાર્થીમિત્રો, વાલીમિત્રો અને શિક્ષકમિત્રો સુધી પહોંચે એ જ અભ્યર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *