ભારત અને ગ્લોબલ વોર્મિંગ

Row wavy Shape Decorative svg added to top
Row triangle Shape Decorative svg added to bottom

વેબ ગુર્જરીના સંચાલક શ્રી. દીપક ધોળકિયાએ ભારતના સંદર્ભમાં ગ્લોબલ વોર્મિંગ અંગે સમજૂતિ આપતી એક અંગ્રેજી પુસ્તિકાનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. એ પુસ્તિકા અહીંથી ડાઉન લોડ કરી શકશો.

One thought on “ભારત અને ગ્લોબલ વોર્મિંગ”

  1. સ્તુત્ય અને આવકારદાયક કામગીરી. જો કે, બહેરા અને આંધળા વિશ્વમાં હજુ કોઈ જાગ્યું હોય એવું લાગતું નથી, કે જેથી મા પ્રકૃતિની પીડા ઓછી કરી શકાય.

Leave a Reply to ચિરાગ Cancel reply

Your email address will not be published. Required fields are marked *