- મૌસમી શુકલ
આ જાપાનીઝ શબ્દો મને બહુ પ્રિય છે .
Wabi – Sabi
થોડુંક તૂટેલું - થોડુંક ભાંગેલું તોયે ખૂબસૂરત . આપણે પરફેકશન -સંપૂર્ણતા ની શોધ માં એટલે બધા અટવાઈ જઈએ છીએ કે અધૂરપ માં સુંદરતા જોવાનું ભૂલી જઈએ છીએ. તમે કદી કુદરત ને ધ્યાન થી જોઈ છે ? બધું જ લાલિત્યપૂર્ણ છે , સુંદર છે, સુરુચિપૂર્ણ છે - પથ્થર નું ખરબચડાપણું કે વાંકી ચૂંકી નદી આપણને હેરાન નથી કરતી . શા માટે આપણે આટલી સહજતા થી આપણા જીવન માં પ્રવેશતા વ્યક્તિ - પરિસ્થિતિ નો સહજ - સંપૂર્ણ સ્વીકાર શા માટે નથી કરી શકતા ?
આ ઘેલછા શા માટે ?
Ichi-go ichi-e
जो भी है , बस यही एक पल है ….
“Let everything happen to you ,Beauty and terror
Just keep going, No feeling is final”
― Rainer Maria Rilke
અને છેલ્લે……….
સુખાકારી સ્પંદન ની શોધ માં……
God, give us grace to accept with serenity
The things that cannot be changed,
Courage to change the things
Which should be changed,
And the wisdom to distinguish
The one from the other.
When to a man who understands,
the Self has become all things,
what sorrow, what trouble can there be,
to him who beholds that unity.
— Isha Upanishad, Hymn 7
નિષ્કર્ષ :
કહેવાતી પ્રગતિ માં આપણે એટલા બધા આગળ વધી ગયા છીએ કે જે બાબતો આપણા માટે કુદરતી- નૈસર્ગીક - જરૂરી છે તે ભૂલતા જઈએ છીએ , આ પુરપાટ દોટ માં દિવસે -દિવસે પ્રકૃતિ થી દૂર થતા જઈએ છીએ.કુદરત અને technology નો તાલમેલ બેસાડવાની તાતી જરૂરિયાત છે ! મુશ્કેલ છે તોયે થોડો ઘણો પ્રયાસ તો કરવો જ રહ્યો. દરેક વ્યક્તિ ને Happiness- Peace નો મૂળભૂત અધિકાર હોય છે , કદાચ તે જ તેની અંતિમ શોધ હોય છે .દરેક વ્યક્તિ ને તે શાંતિ - શાતા ની પ્રાપ્તિ થાય તે જરૂરી છે
Kintsugi
શું આપણી પાસે Kintsugi *ની કલા છે ?
થોડા તરછોડાયેલાં - દુભાયેલાં – દુણાયેલાં - તૂટેલા - ભાંગેલા લોકો ને એક પ્રેમાળ સ્પર્શ - શાતા નો અનુભવ કરાવવાની શક્તિ છે ?
*(Kintsugi (金継ぎ, "golden joinery"), also known as kinsukuroi (金繕い, "golden repair"), is the Japanese art of repairing broken pottery by mending the areas of breakage with lacquer dusted or mixed with powdered gold, silver, or platinum, a method similar to the maki-e technique)
Such a beautiful philosophy, thought provoking. ?