કોયડો – ૬, ત્રણ વાર 12 July 201818 July 2018 suresh jani સોમવારથી રવિવાર સુધીનું એક પણ નામ વાપર્યા વિના, એક પછી એક આવતા ત્રણ દિવસોના નામ કહો. જવાબ જુઓગઈકાલ..આજ..આવતીકાલ