પ્લાસ્ટિકના બે જગ પાણીથી ભરેલા છે. એમને પાણીથી ભરેલી એક ટાંકીમાં નાંખી દેવાના છે; અને છતાં એ પાણી ક્યા જગમાંથી આવ્યું, તે કહી શકાવું જોઈએ.
પ્રશ્ન – શી રીતે?
બન્ને જગને ફ્રિજમાં થીજવી દઈ, ટાંકીમાં નાંખી દેવાના
બન્ને જગને ફ્રિજમાં થીજવી દઈ ટાંકીમાં નાંખી દેવાના !
જગ સાથે પાણી માં નાખી દો