કાકાની ઘરવાળી હોય તે થાય મારી કાકી
હોંશે હોંશે શીખવાડે જે લેસન મારું બાકી.
દિવાળીમાં નાનાને ત્યાં નાખું હું મારા ધામા
મારી મમ્મીનાં ભાઈ તેને હું કહું છું મામા.
તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?
સું દ ર જો ડ ક ણાં….
કાકા-મામા પર ઉખાણું યાદ આવે
કાકા કહેતા કાંઇ ન લાગે મામા કહેતા લાગે
કેરી દરાખે કાંઇ ન લાગે આંબે જાંબુ લાગે
શું ન લાગે ?