સામગ્રી મોકલવા વિનંતી

      
     બાળકો આ બ્લોગનો લાભ લેતા થાય એ માટે સૌના પ્રયત્નો આવકાર્ય છે. શિક્ષકો અને વાલીઓને ઉપયોગી થાય તેવી સામગ્રી રજુ કરવામાં રસ હોય, તે સૌ મિત્રોને આ યજ્ઞ કાર્યમાં સામેલ થવા પણ હાર્દિક આમંત્રણ છે. નીચેના પ્રકારની સામગ્રી આવકાર્ય છે -
  1. શૈક્ષણિક વિડિયો
  2. પ્રેરક જીવન ચરિત્રો
  3. પ્રેરક પ્રસંગો/ સમાચાર
  4. બાળકોને રસ પડે તેવી હોબી / ક્રાફ્ટ/ કળા
  5. કોયડા/ ઉકેલ
  6. બાળકોનાં સર્જનો
  7. સૂચનો/ ફીડબેક
     નિયમિત ધોરણે પ્રદાન કરવા ઇચ્છતા લેખકોને તંત્રીમડળમાં સામેલ કરવાનું પણ ગમશે જ. 
     આ પોસ્ટની નીચે કોમેન્ટ બોકસમાં આ પ્રકારની ઇચ્છા વ્યક્ત કરશો તો અમે તમારા ખુબ ખુબ આભારિત થઈશું.
-----------------
સામગ્રી ઈમેલથી મોકલવા માટે ....
 

સુરેશ જાની - sbjani2006@gmail.com

 

  
તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *