કસોટી -૧, ખુનીને બચાવો !

એક ખુનીને મોતની સજા ફરમાવવામાં આવી છે. તેને ત્રણ વિકલ્પો આપવામાં આવે છે.

  1. એક રૂમમાં બળબળતી આગ છે.
  2. બીજા રૂમમાં પિસ્તોલ ભરેલા દસ પોલિસ શૂટ કરવા તૈયાર છે.
  3. ત્રીજા રૂમમાં ત્રણ વર્ષથી ભૂખ્યા દસ સિંહો છે.

પ્રશ્નખુનીએ કયો રૂમ પસંદ કર્યો?

ત્રીજો રૂમ કારણકે, ત્રણ વરસથી ભૂખ્યા સિંહો અત્યાર સુધીમાં  મરી ચુક્યા હોય.

One thought on “કસોટી -૧, ખુનીને બચાવો !”

Leave a Reply to Unknown Cancel reply

Your email address will not be published. Required fields are marked *