આજથી આ નવી લેખ શ્રેણી અહીં શરૂ કરતાં આનંદ થાય છે. આશય છે ...
ગુજરાતી શબ્દો લખવામાં ઘણી ભુલ થતી હોય છે. પણ અમુક શબ્દોની જોડણી રમત રમતમાં અને હળવાશથી યાદ રાખી શકાય છે.
ગુજરાત વિદ્યાપીઠના 'પત્રકારિત્વ'ના ( Journalism) પ્રોફેસર શ્રી. અશ્વિન કુમાર આપણને આવા શબ્દો અને યાદ રાખવાની તરકીબો બતાવવાના છે. દર અઠવાડિયે શનિવારે એક નાનકડી આવી તરકીબ અશ્વિન ભાઈના આભાર સાથે મુકવામાં આવશે.
આજનો શબ્દ
[૧૦૫૪]
તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?
ભાષાની મજા .. મજાની ભાષા .. વાહ
nice. very good initialitive
Good method for remebering.