બારમામાં ડંકો વગાડી દીધો.
કોણે?
જાહ્નવી જૈને જ તો ...
જાહ્નવી અમદાવાદના શ્રમજીવી વિસ્તાર અમરાઈવાડી નજીક હાટકેશ્વરમાં રહે છે. એના પપ્પા ઝેરોકસની દુકાનમાં નોકરી કરે છે. એમની આવક ઘર ચલાવવા પૂરતી નથી, એટલે એની મમ્મી સીલાઈ કામ કરી થોડાંક ફદિયાં ઘરની આવકમાં ઉમેરી દે છે.
આવા કુટુમ્બ પાસે ટ્યુશન માટેની મસ મોટી રકમ તો હોય જ નહીં ને? પણ તેજસ્વી જાહ્નવીને એની કદી જરૂર નથી પડી. 'જાત મહેનત ઝિંદાબાદ' કરી તે બારમાની બોર્ડની પરીક્ષામાં ૯૯.૪૫ % માર્ક લાવીને આખા ગુજરાતમાં પહેલા નમ્બરે ઉત્તીર્ણ થઈ છે.
આપણે જાહ્નવીને અને એનાં માવતરને હાર્દિક અભિનંદન આપીશું ને?
ફોટો સૌજન્ય - દિવ્ય ભાસ્કર
તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?
જાહ્નવી જૈનને હાર્દિક અભિનંદન.એના ઉજળા ભવિષ્ય માટે પ્રગતિ કરતા રહો એવો શુભ આશીર્વાદ અને
અનેક શુભેચ્છાઓ
Mansukhlal Gandhi
U.S.A.
�� ખુબખુબ અભિનંદન
પ્રગતિ કરતા રહો એવો શુભ આશીર્વાદ
Abhinandan!!!=please let us know how I can help her financially-
Congaratulations -thousand times–please let me know how I can send her financial help-Thanks
Abhinandan.
99.4 % means 497 marks out of 500. The Great.
દિલથી અને મનથી મારા મિત્રો સાથે ટોપલો ભરીને અબિનંદન. હવે જ્હાનવીએ આ સફ્ળતા ને માથે ચડાવી અભ્યાસમાં આમ આગળ આવે એવી અભ્યાસમાં શુભ કામના અહિ અમેરિકાથી.
દિલથી અભિનંદન અને ભવિષ્યને માટે શુભેચ્છાઓ. આવા વિદ્યાર્થીઓ સાચા અર્થમાં સૌનું ગૌરવ છે.
બે ઈમેલ સંદેશા…
શ્રી. હરનિશ જાની – ખરેખર ધન્યવાદને પાત્ર.અભિનંદન.
શ્રીમતિ રાજુલ કૌશિક – ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈને જ્હાનવીએ પોતાના નામનો ડંકો તો વગાડ્યો જ છે સાથે માવતરનું જીવતર પણ ઉજાળ્યું .
અઢળક અભિનંદન જ્હાનવીને..
yes jahnavi deserves blessing of all of us,
she is motivator for society.
wish her bright future ahead. thx E-Vidyalaya
જાહ્નવી જૈનને હાર્દિક અભિનંદન.એના ઉજળા ભવિષ્ય માટે અનેક શુભેચ્છાઓ
Khub khub abhinandan
purushrth thi to bhagya fari jay manvi ?kone kahyu ke lekh vidhina fare nahi ? adg manna vidharthi ne himaly jevi afato nadti nathi ,mahenay shdhdhni janeta chhe ,purushrdth vjay ni chavi chhe ane adag makkamta khushi na mrg no mail stone chhe – mara antarna ashirvaad /phon malshe to jroothi vaat kari lekh banvish- jitendra padh /usa/
હાર્દિક અભિનંદન અને ભવિષ્ય માટે અઢળક શુભેચ્છાઓ
બારમામાં ડંકો વગાડી દીધો.
કોણે?
જાહ્નવી જૈને જ તો …
સ્રોતસામ્ જાહ્નવી ચ અહં અસ્મિ ।….
ધન્ય ધન્ય
ઈ-વિદ્યાલયમાં આવી સફળતાને બિરદાવવા માટે અભિનંદન.