કોયડો – ૯ , એક દિવાસળી ખસેડો 25 July 201826 July 2018 suresh jani ઉપરનું સમીકરણ સાચું નથી. એક જ દિવાસળી ખસેડીને એ સાચું બનાવો. [ ત્રણ ઉકેલ છે ! તમને કેટલા મળ્યા? ] જવાબ જુઓ આવા ઘણા બધા કોયડા અહીં….