કોયડો – ૮ 24 July 20186 August 2018 suresh jani ૨ ફુટ લબાઈ X ૨ ફુટ પહોળાઈના, ૩ ફુટ ઊંચા ટેબલ ઉપર હાથ રૂમાલ પાથરીને આખી રાત આરામથી લાંબા પગે સૂઇ આપો ? કેવી રીતે? જવાબ જુઓટેબલ પર રૂમાલ પાથરી દો અને પછી પથારીમાં સૂઈ જાઓ !