ભાષા જ્ઞાન – હળવાશથી ( ૯ ) 14th August 201813th August 2018 suresh jani પાવલાં = જૂતાં વાહનોના નકામા થઈ ગયેલા ટાયરમાંથી બનાવેલાં જૂતાં પહેલાં બહુ સસ્તાં ( પાવલી – ચાર આના – પચીસ પૈસા ) ભાવે મળતાં. એટલે હ્જુ એ સૌરાષ્ટ્રમાં પાવલાં તરીકે ઓળખાય છે. આવા ઘણા બધા શબ્દોની હળવાશ અહીં…. [૧૦૩૫]