નવા લેખક – શ્રી. અજય ઓઝા

       ભાવનગરના જાગૃત શિક્ષક શ્રી. અજય ઓઝાના શિક્ષણ અનુભવો 'રોલ નંબર....'  શિર્ષક હેઠળ દર રવિવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

      આજથી એની શરૂઆત કરવામાં આવે છે...........
રોલ નંબર - ૧

       નોંધ - 

     શ્રીમતિ કોકિલા બહેન રાવળ ( ન્યુ જર્સી) નો આભાર કે, તેમણે અજય ભાઈ સાથે અમારો પરિચય કરાવ્યો. કોકિલાબહેન સ્વ. કિશોર રાવળનાં પત્ની છે અને તેમણે કિશોર ભાઈનાં 'કેસૂડાં'  બ્લોગ સ્વરૂપે  ચાલુ રાખ્યાં છે.

 

 'કેસૂડાં' અને કિશોર ભાઈનો પરિચય  સામે ⇒ ⇒ ⇒

તેમનું એક લેટેસ્ટ પુસ્તક
તેમનું એક લેટેસ્ટ પુસ્તક
આ લોગો પર ક્લિક કરો.
આ લોગો પર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published.