છ વર્ષનો લખપતિ

       છ વર્ષનો રાયન એની માએ યુ-ટ્યુબ પર મુકેલા વિડિયોના પ્રતાપે લખપતિ બની ગયો છે ! ગયા વર્ષે એ યુ-ટ્યુબ પરની રોયલ્ટીથી ૧ કરોડ દસ લાખ ડોલર કમાયો હતો. હવે વોલ માર્ટે એના નામને બ્રાન્ડ ઇક્વિટી બનાવી દીધું છે, અને એના ફોટા સાથેના રમકડાં વોલમાર્ટના બધા સ્ટોરોમાં વેચાશે ! 

     આ સમાચારમાં વધારે વિગતો વાંચો 

     રાયનની ચેનલ અહીં 

-- -- --

One thought on “છ વર્ષનો લખપતિ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.