નવા લેખક – ડો. સંજય કોરિયા

     આજથી ઈ-વિદ્યાલયમાં  ડો. સંજય કોરિયા ની સામગ્રી પીરસવાનું શરૂ થાય છે. સંજયભાઈ     શિક્ષણ ક્ષેત્રમાં ડોક્ટરેટની પદવી ધરાવે છે - એટલું જ નહીં પણ, તેઓ એક સન્નિષ્ઠ શિક્ષક છે અને શિક્ષણની સાથે બાળકો અને કિશોર/ કિશોરીઓમાં જિજ્ઞાસા, કલ્પના, સર્જનાત્મકતા, માનવતા અને આંતરિક જાગૃતિના ગુણો ખીલે તે માટે પણ સતત કાર્યશીલ છે. શિક્ષણ કાર્યમાંથી સમય કાઢીને આ હેતુ માટે તેમણે તેમના બ્લોગ પર  એક  ઈ-સામાયિક પ્રગટ કરવાનું પણ શરૂ કર્યું છે.  સમય મળે તેમ તેમ સંજયભાઈ આપણને સામગ્રી મોકલતા રહેશે. 

ડૉ. સંજય કોરિયા

શ્રી એમ.બી. અજમેરા હાઇસ્કૂલ,

વિંછીયા, જિ. રાજકોટ

મો. નં -  ૯૮૯ ૮૦૦ ૧૯૮૨

તેમનો ટૂંક  પરિચય અહીં

તેમનો બ્લોગ....

આ લોગો પર ક્લિક કરો.

આ શિર્ષક પર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.