સાહિત્યકાર પરિચય

આ લોગો પર ક્લિક કરી
એમની ચેનલ પર પહોંચી શકશો.  

      અજાયબી ભરી વાત આજે જાણવા મળી. હજુ હમણાં જ - ૨૦૧૮ની સાલના સપ્ટેમ્બર મહિનામાં જ શરૂ થયેલી આ યુ-ટ્યુબ ચેનલ પણ માત્ર(!)  ૧૯૦  વિડિયો અપલોડ થયા છે. અને કેવી કેવી વિવિધતા? 

  • સામાન્ય જ્ઞાન
  • વિજ્ઞાન
  • વ્યાકરણ
  • ઈતિહાસ
  • સાહિત્યકાર પરિચય 

      અને બીજા ઘણા.....ઘણા..... વિષયો પણ. 

      એમાંથી છેલ્લા પ્રકારના ૧૬ વિડિયો અહીં સંકલિત કર્યા છે. 

આવા મિત્રોની ધગશ જોઈએ ત્યારે ગુજરાતીતા દીપી ઊઠે છે.

-- -- -- -- -- -- --
-- -- -- -- -- -- --

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.