ઉખાણું – ૨૧

- શ્રીમતિ પ્રવીણા કડકિયા 

હરેક ઘરમાં રહેતો હતો
કદી કોઈને ગમતો ન હતો
૨૧મી સદીમાં
મારા વગર ગમતું નથી
ધાર્યું નિશાન તકાતું નથી

બોલો,બોલો ,બોલો હું કોણ?

 

 માઉસ
.......


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.